Nov 28, 2018

E-Dictionary

E-Dictionary

ગુજરાત શિક્ષણક્ષેત્રે  પાઠ્યપુસ્તક આધારિત ગુજરાતની સૌપ્રથમ અંગ્રેજી વિષયની ધોરણ : 3 થી 8 ની એકમાત્ર Android Application

વિશેષતા
ધોરણ : 3 થી 8 ની Dictionary આપ Application અને PDF રૂપે વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.
આપની શાળામાં ભણતા બાળકોના વાલીઓ પણ તેમના બાળકોને અંગ્રેજી વિષયમાં સરળતાથી ધ્યાન આપી શકશે અને ઘરે બાળકને ન આવડતા અંગ્રેજી શબ્દો તુરંત જોઈ કંઠસ્થ કરી શકશે.

First time in gujarat for creative teachers and students, English to Gujarati dictionary for std 3 to 8 by EduShareWorld...

ANDROID APP DOWNLOAD Click Here 

New Version Update 27/ 02/ 2018

FOR PC Download Here





  • ધોરણ -  3 થી  8 માં અંગ્રેજી વિષયમાં બાળકોને માટે વધુ રસપ્રદ બને એ હેતુસર ૩ થી ૮ ની ડિક્ષનરી એજ્યુશેર વર્લ્ડ તરફથી બનાવવામાં આવી છે.
  • આ ડિક્ષનરીમાં એક્ટિવિટીમાં આવતા ક્રમાનુસાર અઘરાં શબ્દોને વણી લેવામાં આવ્યાં છે, અને સાથોસાથ ઉચ્ચાર પણ આપવામાં આવ્યા છે જેથી બાળક શિક્ષકની ગેરહાજરીમાં પણ સ્પેલિંગ ઉચ્ચાર સાથે કંઠસ્થ કરી અંગ્રેજી વિષયને પણ બીજા વિષયોની જેમ પ્રિય વિષય બનાવી શકશે અને શિક્ષકમિત્રો પણ આ ડિક્ષનરીની PDF પ્રિન્ટ કરી વર્ગમાં રાખી શકશે જેથી બાળકો વર્ગમાં ઉપયોગ કરી શકે.


➡ English to Gujarati Dictionary...
➡ સમગ્ર અભ્યાસક્રમ પર આધારિત શબ્દોનો સમાવેશ
➡ પ્રથમ / સેકન્ડ સેમેસ્ટર ના તમામ યુનિટનો સમાવેશ...
➡ બુલેટીન બોર્ડ પર ડિસ્પ્લે કરી શકાય....

download now....


First & Second Semester

Download ↴