Apr 16, 2019

STANDARD 3 to 8 Dictionary

* ધોરણ -  3 થી  8 માં અંગ્રેજી વિષયમાં બાળકોને માટે વધુ રસપ્રદ બને એ હેતુસર ૩ થી ૮ ની ડિક્ષનરી એજ્યુશેર વર્લ્ડ તરફથી બનાવવામાં આવી છે.
* આ ડિક્ષનરીમાં એક્ટિવિટીમાં આવતા ક્રમાનુસાર અઘરાં શબ્દોને વણી લેવામાં આવ્યાં છે, અને સાથોસાથ ઉચ્ચાર પણ આપવામાં આવ્યા છે જેથી બાળક શિક્ષકની ગેરહાજરીમાં પણ સ્પેલિંગ ઉચ્ચાર સાથે કંઠસ્થ કરી અંગ્રેજી વિષયને પણ બીજા વિષયોની જેમ પ્રિય વિષય બનાવી શકશે અને શિક્ષકમિત્રો પણ આ ડિક્ષનરીની PDF પ્રિન્ટ કરી વર્ગમાં રાખી શકશે જેથી બાળકો વર્ગમાં ઉપયોગ કરી શકે.

➡ English to Gujarati Dictionary...
➡ સમગ્ર અભ્યાસક્રમ પર આધારિત શબ્દોનો સમાવેશ
➡ પ્રથમ / સેકન્ડ સેમેસ્ટર ના તમામ યુનિટનો સમાવેશ...
➡ બુલેટીન બોર્ડ પર ડિસ્પ્લે કરી શકાય....

download now....


First & Second Semester

Download ↴