Dec 2, 2018

PRERNA PATHEY

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકો,શિક્ષકો અને આચાર્ય મિત્રો માટે અભ્યાસિક, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના સંગમથી ભરપૂર વાસરિકાનાંં અંક જેની વિશેષતાની ઝલક.......

  • બાળકો માટે ખાસ યાદશક્તિની તરકીબો લેખ
  • મહિનાના મહત્વના દિવસો અને મહિમા માહિતી
  • આચાર્ય માટે ખાસ  માસવાર આયોજનનું વિહંગાવલોકન 
  • શિક્ષકો માટે માસવાર આયોજન અને માસવાર આયોજન મુજબ યુનિટ ટેસ્ટ
  • પ્રવૃત્તિ મંચ
  • પ્રેરક કથાઓ
દર માસની પુસ્તિકા મહિનાની શરૂઆત પહેલા આપને મળી રહેશે.
પુસ્તિકાના ઉપયોગથી શાળાનું માસવાર પ્રવૃતિઓનું અગાઉથી આયોજન

એક શૈક્ષણિક પુસ્તિકા જેમાં આચાર્યને મેનેજમેન્ટ માટે, શિક્ષકને અભ્યાસક્રમના આયોજન અને મૂલ્યાંકન માટે, બાળકો માટે અભ્યાસિક અને સહઅભ્યાસિક માહિતીનો સમન્વય એટલે "પ્રેરણા પાથેય".

નોંધ : આ પુસ્તિકા અંગે આપનો કિંમતી અભિપ્રાય અમારી વેબસાઈટ પર આપવાનું ના ભૂલશો.
Created By : Nahid Ligari
                   Gaurav Patel